બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગની હજુ બે દિવસ વરસાદની આગાહી, આજે આ જીલ્લામાં પડી શકે છે એક ઈંચથી વધુ વરસાદ
Last Updated: 10:12 AM, 6 September 2024
સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમનાં કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે એક સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનાં અમુક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો.
ADVERTISEMENT
આજે ક્યાં વરસાદની આગાહી
ADVERTISEMENT
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
7 સપ્ટેમ્બરે ક્યાં આગાહી
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ જમીન અને વાહનના લે-વેચથી લાભ, વૃશ્ચિક સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જુઓ રાશિ ભવિષ્ય
ADVERTISEMENT
ગુરૂવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો
કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.