હવામાન વિભાગ / ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં મેઘમહેર

Gujarat rain saurashtra kutch farmer happy weather department

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ