બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Photos: અમદાવાદ પાણી-પાણી, તો યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ, જુઓ ક્યાં કેવી પરિસ્થિતિ

photo-story

7 ફોટો ગેલેરી

સાર્વત્રિક વરસાદ / Photos: અમદાવાદ પાણી-પાણી, તો યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ, જુઓ ક્યાં કેવી પરિસ્થિતિ

Last Updated: 10:45 AM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની જમાવટ થઈ ચુકી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 160 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 9.8 ઈંચ વરસાદ ખાબક્યો છે

1/7

photoStories-logo

1. જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.. રાજયના 160 તાલુકા પાણી-પાણી થઇ ગયા છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગાંધીનગર

ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે રોડ બેસી જતા તેમાં ટ્રક ફસાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સરસપુુર( અમદાવાદ)

અમદાવાદના સરસપુર વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભરૂચ

ભરૂચમાં રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું એ અરસામાં ભારે વરસાદને કારણે વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વલસાડ

વલસાડ જિલ્લાના ધરપુરમાં સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સુરત

સુરતના કિમમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન થયા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અંબાજી

અંબાજીમાં ભારે વરસાદને પગલે ચાચર ચોકમાં પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Water Logging Gujarat Rain Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ