ખુશખબર / રાજ્યમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો, સિઝનનો 109 ટકા વરસાદ નોંધાયો

Gujarat Rain record break Season 109 percentage

રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદના પગલે સિઝનનો 109 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યમાં વરસાદનો તમામ રેકોર્ડ તૂટી ગયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ પડ્યો છે. જેને લઇને રાજ્યમાં પાણીની વિકટ પરિસ્થિતમાં રાહત જોવા મળી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ