બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, આ સ્થળે 13 ઇંચથી જળબંબાકાર

એન્ટ્રી સાથે અનરાધાર / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, આ સ્થળે 13 ઇંચથી જળબંબાકાર

Last Updated: 07:57 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો

બોટાદના ગઢડા તાલુકામાં સાડા 13 ઈંચ

ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ

ભાવનગરના શિહોરમાં 12 ઈંચ

ભાવનગરના જેશરમાં 11 ઈંચ

ભાવનગરના ઉમરાલામાં 11 ઈંચ

અમરેલીના સાવરકુંડલામાં 10 ઈંચ

બોટાદ શહેરમાં 10 ઈંચ

ભાવનગરના મહુવામાં 9 ઈંચ

અમરેલીના રાજુલામાં સાડા 7 ઈંચ

અમરેલી શહેરમાં 7 ઈંચ

અમરેલીના લીલા તાલુકામાં સાડા 6 ઈંચ

ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ

ભાવનગરના તલાજામાં 6 ઈંચ

ભાવનગરના ગારિયાઘારમાં 6 ઈંચ

સુરેન્દ્રનગરના ચોટિલામાં સાડા 5 ઈંચ

ભરુચના હાંસોટમાં સાડા 5 ઈંચ

રાજકોટના વિંછીયામાં સાડા 5 ઈંચ

મોરબી શહેરમાં સાડા 4 ઈંચ

આ પણ વાંચોઃ એન્ટ્રી સાથે જ મેઘરાજાએ બોલાવ્યો સપાટો, પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી પુરની સ્થિતિ, 40 લોકોનું કરાયું રેસ્કયુ

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Heavy Rain Rain Data
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ