ચોમાસું / આગામી બે દિવસ રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારો થશે જળબંબોળ

આજે અમદાવાદ સહિત ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ થશે. ગઈકાલ અને આજ માટે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ