ધુમ્મસનું સામ્રાજય / અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાઇ, વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકો પરેશાન

gujarat rain now fog in more district

ગુજરાતમાં હાલ છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી છે. ધુમ્મસના કારણે વિઝિબિલટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ