આગાહી / રાજ્યમાં ભરશિયાળે કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, જગતના તાત બન્યા ચિંતીત

gujarat rain in winter season

રાજ્યમાં ભર શિયાળે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દ્વારકા, જામનગર, કત્થમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.  ભુજ, માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ