બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / છેલ્લા 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદે ખેડૂતોને મોજ પડાવી દીધી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

photo-story

6 ફોટો ગેલેરી

મેઘ મહેર / છેલ્લા 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદે ખેડૂતોને મોજ પડાવી દીધી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Last Updated: 09:01 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મુનમૂકીને વરસતા લોકોને કંઈક અંશે ગરમીથી રાહત મળી હતી. ત્યારે વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો.

1/6

photoStories-logo

1. મેઘરાજા મન મૂકીને વરસ્યા

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે, જયારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચ વરસાદ થયો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અહીં પણ થયો વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોણો ઈંચ વરસાદ થયો છે તો ભરૂચના અંકલેશ્વરમાં પણ પોણો ઈંચ વરસાદ થયો છે. અહીં પણ વરસાદી માહોલ છવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 5 તાલુકાઓમાં વરસાદ

વલસાડ જિલ્લાના પારડીમાં પોણો ઈંચ વરસાદ થયો છે, તો અમરેલી જિલ્લાના ખાંભામાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાજ્યના 17 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓ તથા અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Update Gujarat Weather Forecast Gujarat Rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ