વરસાદ / રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું

gujarat rain gujarat ahmedabad surat jamnagar gujarati news

એક તરફ અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ ક્યાર વાવાઝોડાને લીધે ખતરો ઉભો થયો છે. તો બીજી તરફ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વલસાડ અને સુરતમાં કમોસમી વરસાદ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ