મેઘમહેર / ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. 24 કલાક સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે વરસાદ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમ ખડેપગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ