મેઘતાંડવ / ફરી ગુજરાતને ઘમરોળશે મેઘો, જાણો કયા વિસ્તારોમાં થશે જળબંબાકાર

ગુજરાતમાં એક તરફ કોરોનાવાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યભરમાં 1 થી 4 ઓગસ્ટ દરમિયાન મેઘમહેર જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ