આગાહી / ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મેઘરાજાની બેટિંગ

આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો, હાલમાં વરસાદની 2 સિસ્ટમો વેલમાર્ક લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સક્રિય થઈ છે. જેની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ