ચોમાસું / ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કેવું રહેશે આજનું વાતાવરણ

gujarat rain forecast by weather department monsoon 2022

આજે દ. ગુજરાતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસશે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ