હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ

Gujarat rain alert weather forecast last 24 hours 61 taluka

ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આમ રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સોનગઢ અને આહવામાં 2 ઇંચ વરસાદ પડયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ