ચોમાસું / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યાર સુધીમાં સિઝનનો 83 ટકા વરસાદ

Gujarat rain alert weather forecast

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 83.59 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ