મેઘ મહેર / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર

gujarat rain alert weather forecast

નિસર્ગ વાવાઝોડા બાદથી રાજ્યમાં શરૂ થયેલો ધોધમાર વરસાદ હવે રાજ્યના 125 તાલુકાઓ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં મેઘ મહેર થઈ છે. મોડી રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ