આગાહી / આગામી 24 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

gujarat rain alert next 24 hours by weather department

રાજ્યમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેને લઇને અમદાવાદ સહિત અનેક જગ્યા પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ