આગાહી / ગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, આ તારીખની વચ્ચે પડી શકે છે ભારે વરસાદ

Gujarat rain alert monsoon start again

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ તૂટી ગઇ હતી. જો કે હવે ફરી રાજ્યમાં 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે. જેને લઇને રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવના છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ