મેઘમહેર / અમદાવાદમાં અનરાધાર : બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા સતત પાંચમાં દિવસે વરસાદ

અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં મેઘો મંડાયો છે. ત્યારે અમદાવાદમાં પણ ધીમીધારનો વરસાદ ચાલુ જ છે. બંગાળની ખાડીમાં સર્જાએલા પ્રેશરને કારણે હજુ વરસાદની આગાહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x