સેવા / રેલવે પોલીસે લોન્ચ કરી એવી એપ કે હવે ચોર લૂંટારાઓનું આવી બનશે

gujarat railway launch GRP app for passenger

ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા મુસાફરોને હેરાનગતિ કરવાના અનેક મામલાઓ સામે આવે છે. ત્યારે આવી ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે રેલવે પોલીસે એક રેલ GRP એપ લોન્ચ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ