મુલાકાત / રાહુલ ગાંધી આવશે ગુજરાત: 6 એપ્રિલે અમદાવાદમાં ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ, રાજકીય રીતે પણ સૂચક હશે પ્રવાસ

Gujarat Rahul Gandhi visit Gandhi Sandesh Yatra Ahmedabad on April 6

રાહુલ ગાંધી 6 એપ્રિલે સાબરમતી આશ્રમ ખાતે ગાંધી સંદેશ યાત્રાનું પ્રસ્થાન કરાવશે, નવી દિલ્હી રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે યાત્રા સંપન્ન થશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ