બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્ય વેરા નિરીક્ષક સહિત GPSCએ આ પદો માટે ભરતી કરી જાહેર, જાણો ક્યારે કરી શકાશે અરજી
Last Updated: 03:37 PM, 11 August 2024
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જુદી-જુદી પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. GPSCએ 450 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. STI (State Tax Inspector) ની ભરતીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે એમાં પણ 300 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય નાયબ બાગાયત નિયામક ક્લાસ - 1, જુનિયર ટાઉન પ્લાનર, આસીસ્ટન્ટ મેનેજર ક્લાસ - 3 સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT
કુલ 18 પોસ્ટ પર 450 ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આવતી કાલ 12 ઓગસ્ટથી અરજી કરી શકાશે, જયારે 31 ઓગસ્ટ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે. આ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: શિષ્યવૃતિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણમંત્રીનો મોટો ખુલાસો, વાલીઓને થયો હાશકારો
ADVERTISEMENT
એપ્લિકેશન કેવી રીતે કરવી?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.