ગાંધીનગર / ગુજરાત સરકારની હમણાં ભરતી ના કરવાની જાહેરાત બાદ હવે આ પરીક્ષા રદ્દ કરાઇ

Gujarat public service commission decision gpsc exam cancelled

ગુજરાત જાહેર સેવા આયોગે જાહેરાત કરી છે. GPSCની 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચની લેવામાં આવનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. GPSCની આગામી જાહેરાત સુધી આ પરીક્ષા મોકૂફ રહેશે. GPSCની 23 ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ