બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat PSI recruitment dispute

ભરતી-વિવાદ / PSIની ભરતી પરીક્ષાને લઇ વિવાદના ભણકારા: નિયમને લઇ અસમંજસતા

Gayatri

Last Updated: 05:32 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઔર એક ભરતી વિવાદની સંભાવનાઓ સામે આવી છે.

  • PSIની ભરતી પરીક્ષાને લઇ વિવાદના ભણકારા
  • ભરતી પરીક્ષાના નિયમને લઇ અસમંજસતા
  • ભરતીમાં હોશિયાર ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ

ગુજરાતમાં ભરતીઓ નથી થતી એટલા તો ભરતી-વિવાદ થાય છે. નિયમોને લઈને આ ભરતી વિવાદ સામે આવ્યો છે. 

રાજ્યમાં PSIની ભરતી પરીક્ષાને લઇને વિવાદના ભણકારા વાગી રહ્યાં છે. ભરતી પરીક્ષાના નિયમને લઇ અસમંજસતા જોવા મળી રહી છે. ભરતીમાં હોશિયાર ઉમેદવારોને અન્યાય થવાની ભીતિ છે. 

કુલ જગ્યાના 15 ગણા અથવા તમામને તક અપાશે

દોડ પાસ કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષાની તક મળશે નહીં. કુલ ભરતીના 15 ગણા ઉમેદવારોને લેખિત માટે બોલાવાશે. કુલ જગ્યાના 15 ગણા અથવા તમામને તક અપાશે. જે સંખ્યા ઓછી હશે તેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે. 

15 ગણા ઉમેદવાર બોલાવાશે તો?

જો 15 ગણા ઉમેદવાર બોલાવાશે તો અન્ય ઉમેદવારોને તક મળશે નહીં. PSIની 1382 જગ્યાઓના 15 ગણા એટલે 20 હજાર 730. જો 20 હજાર 730થી વધુ ઉમેદવારો દોડ પાસ કરશે તો લેખિત આપી શકે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

PSI recruitment ગુજરાત પરીક્ષા ભરતી વિવાદ Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ