અહેવાલ / સરકારનો દાવો : ગુજરાતમાં દરરોજ 82% કચરો રીસાયકલ થાય છે, તમે સહમત છો?

Gujarat processes 82% of total waste daily claims government

લોકસભામાં હાલમાં પ્રસ્તુત કરવામાં આવેલ આંકડા અનુસાર ગુજરાત સહિતના 14 રાજ્યોની નગરપાલિકા સફળતાપૂર્વક લગભગ તમામ ઘરોથી દરરોજ ડોર ટુ ડોર કચરો ઉઠાવી જાય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ