વિધાનસભા / ગુજરાતની ખાનગી એન્જિનિંયરીંગ કોલેજ સંચાલકોને બખ્ખા, હવેથી 50 ટકા સીટો મેનેજમેન્ટ ક્વોટાથી ભરી શકશે

Gujarat Private technical colleges 50 seats management quotas

સોમવારથી શરૂ થયેલ ગુજરાત વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે ગૃહમાં GTUનું સુધારક વિધેયક ગૃહમાં રજુ કરવામાં આવ્યું હતું. જેમાં બેઠકો વધારવા અંગે જોગવાઇઓ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ