ફી માફિયા / વાલીઓને ફી મામલે સરકારે આપી લોલીપોપ, ખાનગી શાળાની તરફેણ કરવા પાછળ આ મોટું રાજકારણ

gujarat private schools pressurise parents pay fees

વાલીઓને સરકારે ફી મામલે લોલીપોપ આપી છે કારણ કે, લોકડાઉનમાં તો શાળા કોલેજો બંધ રહી અને હજુ 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે. પરંતુ નેતાઓની ફેક્ટરી ન બંધ રહે તે માટે ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાની ફેક્ટરીઓ ખુલવામાં આવી છે. હજારો રૂપિયા ફી ભરવા પણ વાલીઓને હુકમ કરાયો છે. તે પણ પુરેપુરી ફી. અહીં સવાલ તો એ થાય છે કે, વાલીઓના વિરોધ અને રજૂઆતો છતાં સરકાર ખાનગી શાળાઓના ખોળે શા માટે બેસી ગઈ છે. તો આ પાછળ મોટું રાજકારણ છે. જાણો કેવું છે આ રાજકારણ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ