બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ-મહામંત્રીની ચૂંટણી, કોણ જીતશે જંગ?
Last Updated: 11:26 AM, 21 July 2024
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે યોજાઈ રહી છે. પ્રમુખ અને મહામંત્રી પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખ અને મહામંત્રી પદ માટે 3-3 ઉમેદવારો મેદાને છે. ગાંધીનગરનાં ચાણક્ય ભવન ખાતે મતદાન યોજાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર મેદાને
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ અને મહામંત્રી માટે ત્રણ ઉમેદવાર દિગ્વીજયસિંહ જાડેજા, સંજય દવે અને ખોડુ પઢીયાર મેદાનમાં છે. જ્યારે મહામંત્રી માટે જૈમીન પટેલ, સુરતાન કટારા તથા જીગ્નેશ ગોર વચ્ચે ચૂંટણી થશે, ચૂંટણીમાં 470થી વધુ હોદ્દેદારો મતદાન કરશે, જિલ્લાના પ્રમુખ મહામંત્રી તથા 400 શિક્ષકોએ એક મતદાર મતદાન કરી શકશે. ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે મતદાન યોજાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT