ભારતીય પોસ્ટ / ગુજરાતના 10-12 પાસ ઉમેદવારો માટે વધુ એક સુવર્ણ તક, આ વિભાગમાં ભરતી શરૂ

gujarat postal circle recruitment 188 posts

ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. ગુજરાત પોસ્ટર સર્કલમાં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ