અહેવાલ / 2002ના ગોધરાકાંડ વખતે રાજ્યના 24 જિલ્લાઓમાં શું થયું હતું, જાણો નાણાવટી પંચના આ રિપોર્ટમાં

Gujarat Post-Godhra riots maximum case in Ahmedabad justice nanavati report

ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોએ ગુજરાતના શાંતીપ્રિય સ્વભાવનો હિંસક પરચો હતો. આ રમખાણોમાં 1,025 લોકોના જીવ ગયા હતા. જીવ ગુમાવનાર હિન્દુ અને મુસલમાન બંને હતા. નાણાવટી પંચ અનુસાર ગોધરાકાંડ બાદ સૌથી વધુ રમખાણો અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. એ સિવાય કયા જિલ્લામાં કેટલા કેસ થયા અને મોત થયા તેની પણ આ રિપોર્ટમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ