રાજનીતિ શરૂ... / મંત્રી પદ ગયા બાદ કુંવરજી બાવળિયા એવું કરી રહ્યાં છે કે ભાજપની મુશ્કેલીઓ વધી, રાજકીય અટકળો તેજ

Gujarat politics MLA kunvarji bavaliya koli community cr patil bjp

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે. ત્યારે મંત્રી પદ ગયા બાદ કુંવરજી બાવળિયા એવું કરી રહ્યાં છે કે ભાજપની મુશ્કેલીઓ વધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ