રાજકારણ / જિગ્નેશ મેવાણીને લઈને જીતુ વાઘાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું, કહ્યું- હું વારંવાર કહેતો હતો કે...

gujarat politics jitu vaghani statement

JNUના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે તો જીગ્નેશ મેવાણીએ પણ આગામી ચૂંટણી કોંગ્રેસના નેજા હેઠળ લડવાની જાહેરાત કરી છે ત્યારે મંત્રી જીગ્નેશન મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ