રાજનીતિ / નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભાજપે શરૂ કર્યું અભિયાન, આ નેતાઓના નામ ચર્ચામાં

gujarat politics bjp new state president gandhinagar

ગુજરાતમાં એક તરફ રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે તોડ-જોડની રાજનીતિ ચાલી રહી છે તો કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ન ગુમાવે તે માટે તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપે પ્રદેશ ભાજપના નવા પ્રમુખની શોધ આદરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ