મહિલા સુરક્ષા / રાતની નોકરી છે? એકલા છો? ગભરાશો નહીં ગુજરાત પોલીસ તમારી સાથે છે

Gujarat police unique stap safety for women help line number

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના મામલા ભયજનક રીતે વધી રહ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ એક અનોખી પહેલ શરૂ કરી છે. જો તમે રાતે એકલા હોવ અથવા તમારી નાઈટ શીફ્ટ હોય, કોલેજથી જતા કે કોઈ પ્રોગ્રામમાંથી જતા મોડુ થયુ હોય અને સુરક્ષીતતા ન લાગી રહી હોય તો તમે એક નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી શકો છો તે તમને તમારા ઘરે સુરક્ષીત મૂકી જશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x