સાયબર હુમલો / ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, ગુજરાત પોલીસના IDમાં લખી નાખ્યું એલન મસ્કનું નામ, હર્ષ સંઘવીએ કર્યું સૂચન

Gujarat Police Twitter account hacked

પ્રોફાઇલમાં પણ રોકેટનો ફોટો લગાવ્યો, હેકર્સ વિરુદ્ધ પોલીસે ચલાવ્યું હતું વિશેષ અભિયાન, હેકર્સે ગુજરાત પોલીસને ફેંક્યો પડકાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ