માસ્ક દંડ / ગુજરાત પોલીસે માસ્કના નામે કરી કરોડોની ઉઘરાણી, જુઓ કયા શહેરમાં કેટલો વસૂલ્યો દંડ

Gujarat police took crores of rupees from people in the name of mask fine

રાજ્યમાં કોરોનાની અસર અને ડર હજુ પણ લોકોમાં જોવા મળી રહી છે ત્યારે માસ્ક નહિ પહેરવા બદલ દંડ વસૂલવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ