ગર્વ / ગૌરવંતી બની ગુજરાત પોલીસ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મળ્યું 'પ્રેસિડેન્ટ્સ કલર્સ' સન્માન

Gujarat Police to be honored with Presidents Colors gandhinagar

ગુજરાત પોલીસનું ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુંના હસ્તે પ્રેસિડેન્ટ્સ કલર્સથી સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં ગુજરાત પોલીસને "President's Colour" આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, પોલીસને કર્તવ્ય નિષ્ઠા બદલ "કલર કે નિશાનથી" સન્માન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ