કચ્છ / નલિયા એરફોર્સ સ્ટેશન પર જાસૂસી! રડારના ફોટો ક્લિક કરતા ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Gujarat police suspects spying kutch air force station

ગુજરાતના કચ્છ જિલ્લામાં નલિયા વાયુ સેના સ્ટેશન પર એક રડારના ફોટો ક્લિક કર્યા બાદ ચાર લોકો પર જાસૂસી માટે સરકારી ગોપનીયતા કાયદા(OSA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ