VIDEO / આરોગ્યમંત્રીના દીકરાને પાઠ ભણાવનાર મહિલા પોલીસ સુનિતા યાદવે ખુદ તોડ્યા નિયમો

Gujarat Police sunita yadav break corona guideline in Surat

ગુજરાતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરાને કરફ્યુ મામલે ટોકનાર સુનિતા યાદવ ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે તેણે ખુદ સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિયમનું ભંગ કરતા નજરે પડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ