તૈયારી / મોટાપાયે પોલીસની ભરતી પહેલા ઉમેદવારો એક પ્રક્રિયાથી નિરાશ, સરકારને કહ્યું- આ નિયમ બદલી નાખો

Gujarat Police Recruitment 2021 Candidate offended

ગૃહ વિભાગ દ્વારા પોલીસ ખાતામાં વિવિધ પોસ્ટ પર મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી દિવાળી બાદ નવેમ્બરમાં શરૂ કરવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ