ગુજરાત પોલીસ / BIG NEWS: PSI ભરતીનું અંતિમ મેરિટ લિસ્ટ જાહેર, જુઓ કેટલુ રહ્યું કટઑફ

Gujarat Police psi recruitment psi Selection list IPS Vikas Sahay

LRD ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવ્યા  બાદ હવે  PSI પરીક્ષાનું પણ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. આ મામલે PSI ભરતી બોર્ડના અધ્યક્ષ IPS વિકાસ સહાયે માહિતી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ