BIG NEWS / PSI ભરતીના સૌથી મોટા સમાચારઃ 2750 ઉમેદવારોનું DV લીસ્ટ જાહેર, એક ક્લિક પર કરો ડાઉનલોડ

Gujarat Police psi documents verification list Main Exam Result 2022

PSI ભરતીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 2750 ઉમેદવારોનું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ