ઘટસ્ફોટ / પોલીસમાં જમા કરાવેલો પાસપોર્ટ ખોવાઈ ગયોઃ બે વર્ષે પડી ખબર

Gujarat Police Passport Missing Court Order Naroda Police Station

વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગાડીઓ ભાડે આપવાનું જણાવી ૧૬ જેટલી લક્ઝુરિયસ કાર મેળવીને એક કરોડની છેતરપિંડી આચરવાના ચકચારી કિસ્સામાં સંડોવાયેલા ભાજપના IT સેલના સભ્ય કિરણ પટેલનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનથી ગુમ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ