ગાંધીનગર / ગુજરાતના પોલીસબેડામાં મહત્વના ફેરફાર, આ અધિકારીઓની બઢતી સાથે કરાઇ બદલી

Gujarat Police officers transfer in different city

ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા રાજ્યના પોલીસબેડામાં કેટલાક મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓની બદલી તો કેટલાક અધિકારીને બઢતી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ