વિલંબ / લોકરક્ષક દળની પરીક્ષા તો આપી પરંતુ એક વર્ષમાં પુરી ન થઇ ભરતી!

Gujarat Police Lok Rakshak Dal exam Recruitment

લોકરક્ષક દળની પરીક્ષા આપી અને પાસ થયેલા ઉમેદવારો ફાઈનલ મેરિટ લીસ્ટ અને કોલ લેટરની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ સરકારી પ્રક્રિયામાં અટવાયેલી ભરતીને પાટે ચડાવવી મુશ્કેલ છે. લોકરક્ષક દળની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડે લીધી હતી, આ બોર્ડે ખૂબ સુંદર કામગીરી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ