નવો પ્રયાસ / 'હું 6 વર્ષથી જેલમાં છું, મારા લીધે મારો પરિવાર સજા ભોગવી રહ્યો છે', હર્ષ સંઘવીએ વાયરલ કર્યો લાજપોર જેલના કેદીઓનો VIDEO

gujarat police Lajpore jail Prisoner crime video viral Harsh Sanghvi

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની પોલીસને ગુના નિવારણ માટે અનોખો પ્રયોગ સુચવ્યો છે. લાજપોર જેલના કેદીઓની સ્થિતિનો વીડિયો વાયરલ કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ