અમદાવાદ / જેલમાં મોબાઇલ અટકાવવામાં નિષ્ફળ સત્તાવાળાઓએ કરવો પડી રહ્યો છે આવો પ્રયોગ

gujarat police jail ahmedabad Nonlinear junction detector mobile phone

ગુનેગારોની નગરી કહેવાતી સાબરમતી સેન્ટ્રલ જેલ સુરંગકાંડ તેમજ ચેતન બેટરી હત્યાકાંડ જેવા અનેક મામલે વિવાદોમાં રહી છે. તાજેતરમાં વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટના પર્દાફાશ બાદ વધુ એક વખત સેન્ટ્રલ જેલની છબી ખરડાઇ છે. ખંડણી રેકેટનો પર્દાફાશ થયા બાદ જેલમાંથી એક પછી એક મોબાઇલ ફોન મળી આવતાં જેલની સુરક્ષા પર વધુ એક વખત સવાલ ઊભો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ