અપીલ / તાત્કાલિક મળશે મદદ: નવરાત્રીમાં કોઈ કનડગત કરે તો ઘૂમાવી લેજો આ નંબર, ગુજરાત પોલીસની હેલ્પલાઈન

Gujarat police in action regarding the safety of women

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓને ટ્વીટ કરીને અપીલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ