VIDEO / પોલીસની દાદાગીરીની તો હવે હદ થઈ ગઈ : માસ્કની બબાલમાં મહિલાને બે લાફા ઝીંકી દીધા

Gujarat Police hit woman video viral

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં પોલીસકર્મી મહિલાને માસ્ક મામલે લાફો ઝીંકી દીધો હતા. પોલીસને મારવાનો પરવાનો કોને આપ્યો? આવી દાદાગીરી કેમ?

બ્રેકિંગ ન્યૂઝ